સમાજ ના કાર્યો
અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ
સમાજ ના કાર્યો
દર વર્ષે તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. ઇનામ વિતરણ કરવાનો મુખ્ય હેતુ સમાજના વિધાર્થી મિત્રો ખુબજ સારું ભણે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ માટે સમાજ તેજસ્વી તારલાઓ નું જાહેર માં બહુમાન કરી તે અભ્યાસમાં ખુબજ આગળ વધે તેવા આશીર્વાદ પણ વડીલો દ્વારા આપવામાં આવે છે.
ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
દર વર્ષે રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર વર્ષે રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે
પરિવારની મુખ્ય વ્યક્તિનો અકસ્માત માં રૂપિયા ૧ લાખ ની આથિક સહાય
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા પરિવારની મુખ્ય વ્યક્તિનો અકસ્માત માં રૂપિયા ૧ લાખ ની આથિક સહાય.(શરતો લાગુ)
અપરણિત યુવક-યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા અપરણિત યુવક-યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે
(ભવિષ્ય નો વિચાર)
(ભવિષ્ય નો વિચાર)
દર વર્ષે સ્નેહ મિલન તથા ભોજન સમારંભ
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ -સુરત શહેર દ્વારા દર વર્ષે સ્નેહ મિલન તથા ભોજન સમારંભ કરવામાં આવે છે
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ - સુરત શહેર દ્વારા દર દિવાળી ના તહેવાર નિમિતે શુભેચ્છા કાર્ડ નું વિતરણ મેસેજ દ્વારા કરવામાં આવે .
કુનપુર ગામ ની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો.
| કુણપુર | |
| — ગામ — | |
|
કુણપુરનુ | |
| અક્ષાંશ-રેખાંશ | 23°21′20″N 72°00′25″E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | અમદાવાદ |
| તાલુકો | માંડલ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય(+૦૫:૩૦) |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય પાક | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી |








No comments:
Post a Comment