સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
રજત જયંતિ મહોત્સવ ,શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ - સુરત
મારા વ્હાલા,
ભાઈઓ તથા બહેનો,
શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત ના સૌ સભ્યોને જણાવતા આજે આનંદ થાય છે કે શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ દ્વારા વિકાસ કાર્ય અર્થે દર વર્ષે કરવામાં આવતી સાધારણ સભા ને (જનરલ મીટીંગ) 13.1.2019 ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે જે એક હર્ષ અને આનંદ ની વાત છે. તેથી આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તેથી આવતી 13 જાન્યુઆરી ની જનરલ સભા માં દરેક સભ્યો હાજર રહી સમાજ નું ગૌરવ તથા શોભા વધારવા આપ સૌને વિન્નતી. સાધારણ સભામાં સમાજ દરેક સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે..
તમારા અભિપ્રાય નીચેના આપેલ ઈ મેલ એડ્રેસ પર જરૂર લખીને મોકલાવો
Email:-
shree48kps@gmail.com
shree48kps@gmail.com
YouTube:-
shree48kps_surat
shree48kps_surat
website:- shree48kps.blogsport.com
No comments:
Post a Comment