નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

23 માં સ્નેહમિલન સમારોહના વિડીયોગ્રાફી

સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,

શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત દ્વારા આયોજિત 23 માં સ્નેહમિલન સમારોહના વિડીયોગ્રાફી જોવા માટે અહીં ક્લિક કરો.

Share:

No comments:

POPULAR