નમસ્કાર, શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત, આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે.આપ સૌ વેબ-દુનિયામાં જોડાઈ ગયા તેનો મને આનંદ છે. કઈક નવું કરવાની અને અન્યને મદદરૂપ બનવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. સહકાર ની અપેક્ષા સહ....આભાર ....

  • shree48kps 2

    શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ _સુરત

આગામી વર્ષ.2019 ના 24 મો સ્નેહમિલન મિલન

સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
આગામી વર્ષ.2019 ના 24 માં સ્નેહમિલન મિલન ના દાતાશ્રી



✍️ 24 માં સ્નેહમિલન મિલન ના દાતાશ્રીજાણવા
અહીં ક્લિક કરો.CLICK HERE
✍️ શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ સુરત ના 24 માં સ્નેહમિલન ના દાતાશ્રીઓ નો સમાજ તરફથી હું આભાર વ્યક્ત કરતા આંનદ ની લાગણી અનુભવી રહ્યો છું
✍️ જે સભ્યોને આગામી 24 માં સ્નેહમિલન માં દાન આપવાની ઈચ્છા હોય તે સભ્યોએ પ્રમુખશ્રી ને નામ નોંધાવી દેવા વિનંતી.🤝અથવા
✍️ shree48kps@gmail.com અથવા 9978807229 વોટ્સએપ માં ઈમેલ કરવા વિનંતિ..📩📩
Share:

25 મી સાધારણ સભા નો અહેવાલ

સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ ...સુરત ની 25 મી સાધારણ સભા નો અહેવાલ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..📥📥

CLICK HERE

શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ સુરત માં રહેતા ગામ ના નામ..,🌡️🌡️🌡️

CLICK HERE

✍️ જનરલ સાધારણ સભા અત્યાર સુધીના અહેવાલ જુઓ.👇👇
અહીં ક્લિક કરો..


Share:

રજત જયંતિ મહોત્સવ

સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
રજત જયંતિ મહોત્સવ ,
શ્રી 48 કડવા પાટીદાર સમાજ મંડળ - સુરત





મારા વ્હાલા,

ભાઈઓ તથા બહેનો,


              શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ_સુરત ના સૌ સભ્યોને જણાવતા આજે આનંદ થાય છે કે શ્રી અડતાલીસ કડવા પાટીદાર સમાજ મંડળ દ્વારા વિકાસ કાર્ય અર્થે દર વર્ષે કરવામાં આવતી સાધારણ સભા ને (જનરલ મીટીંગ) 13.1.2019 ના રોજ 25 વર્ષ પૂર્ણ થાય છે જે એક હર્ષ અને આનંદ ની વાત છે. તેથી આ વર્ષે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તેથી આવતી 13 જાન્યુઆરી ની જનરલ સભા માં દરેક સભ્યો હાજર રહી સમાજ નું ગૌરવ તથા શોભા વધારવા આપ સૌને વિન્નતી. સાધારણ સભામાં સમાજ દરેક સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે..
તમારા અભિપ્રાય નીચેના આપેલ ઈ મેલ એડ્રેસ પર જરૂર લખીને  મોકલાવો

Email:- 
shree48kps@gmail.com

YouTube:-
shree48kps_surat

website:- shree48kps.blogsport.com



Share:

Umiya Temple, Unjha (ઉમિયા માતા મંદિર ઉંઝા) | Uma | History In Gujarati

કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી  ની સ્થાપના ક્યાં,કયારે,કેવીરીતે થઈ તે જાણો 





સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
Share:

ઉમિયા માતાજી નું ભવ્ય થી ભવ્ય મંદિર અમદાવાદ વૈષ્ણવ દેવી મંદિર પાસે કડવા ...

ઉમિયા માતાજી નું ભવ્ય મંદિર



સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
Share:

શ્રી 48 કેપીએસ સુરત ની યૂ ટ્યૂબ ચેનલ બનાવેલ છે દરેક સભ્યો લાઈક કરો.સાબસ્...





સામાજિક સેવા, સહકાર, સંગઠન, સમર્પણ,
Share:

SHREE 48 KPS _ SURAT

સ્નેહ મિલન માં ગુજરાતી લેરિલા...



MY SCHOOL
Share:

POPULAR